નામમાં "ના" હોવાનો મતલબ,
આખું જીવન "ડીનાયલ" મોડમાં જીવવું થાય?
પાણીમાં ડૂબકી લગાવી ઠંડક પ્રસરી જાય, એમ હા ને ના બનાવી,
તરલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બનવું થાય?
દિવસ આખો કામ નો બોજ,
ને સાંજે, વ્યક્તિત્વના બોજ તળે કંઈક નવું ગોતવું થાય?
આમતો જીવનનો ચટકારા વાડો ખટ્ટ - મીઠો એહસાસ તું,
પણ પેલી બીટર કોફીમાં ભડલી ચોકલેટનું શું થાય?
‘ના’માં છુપાયેલી મોટી ‘હા’ શોધતી એક સફર…
Leave a comment
Your email address will not be published. Required fields are marked *