લાગણીઓ ની વણજાર,
શબ્દો નો વરસાદ,
તારી આંખો ની ની:શબ્દ ભાષા,
પહેલી વખત તારા હાથ નો સ્પર્શ,
૨૦૦૦ દિવસો ની રાહ અને હજુ બસ તારા "હા" ની રાહ,
ઘણું વિચારવા છતાં, "ના" નો એહસાસ,
કરું છું, કરતો રહીશ, મારી જીદ્દી વાતો ની એ "સાંજ",
તું જોઈએ છે, તું આવીશ, બસ તારા આવવાની એ સાંજ ની રાહ.
કાલ ની સાંજ......!
Leave a comment
Your email address will not be published. Required fields are marked *